તાજેતરની પોસ્ટસ

February 24, 2018

'સફારી'ના નગેન્દ્ર વિજયએ 'સાહિત્ય સરિતા'માં કરેલું સંબોધન

એલ. ડી. એન્જિનીઅરિંગના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત સાહિત્ય સરિતાની બીજી કડીમાં વર્તમાન શિક્ષણ પદ્ધતિ અંગે સંબોધી રહેલા 'સફારી'ના સ્થાપક શ્રી નગેનદ્ર વિજય. તેઓ જાહેરમાં ભાગ્યે જ બોલ્યા છે માટે તેમનું આ સંબોધન અવશ્ય સાંભળવું રહ્યું.