તાજેતરની પોસ્ટસ

ઑગસ્ટ 09, 2015

આરક્ષણ આંદોલનના સંદર્ભે

'One of the things that differentiates us from animals is that we do not kill our weak. But if the government interferes to such an extent that the weak thrive and the strong are oppressed, society itself will collapse over time. A society should not forget that it thrives on the ideas and performance of the talented among its citizens. If you compromise the prospects of the strong, and lean too much towards the interests of the weak, then your society itself goes into decline.'
-Shatrughan in 'Scion of Ikshvaku' by Amish Tripathi

જો આપણે કોઈ એક વાતે પ્રાણીઓથી ભિન્ન હોઈએ તો એ કે આપણી વચ્ચે રહેલા નબળા માણસોને આપણે મારતા નથી. પરંતુ પ્રશાસન જો એટલું બધુ પ્રભાવી બની જાય કે તેના આધારે નબળાની સંખ્યા વધવા માંડે અને સબળાને દબાઈને રહેવું પડે, તો લાંબા ગાળે એ સમાજનું જ પતન થઈ જશે. સમાજે એ ન ભૂલવું જોઈએ કે તેનો વિકાસ તો માત્ર પ્રતિભાવાન લોકોના વિચારો અને કાર્યોને લીધે જ થાય છે. જો તમે એ પ્રતિભવાન લોકોનો જ વિકાસ રુંધી નાખો અને નબળા લોકોના હિતને જ પ્રાધાન્ય આપવા માંડો, તો તમારો સમાજ આપોઆપ જ પતનની દિશામાં અગ્રેસર થશે.
-શત્રુઘન, અમીશ ત્રિપાઠીના પુસ્તક 'ઇક્ષ્વાકુના વંશજ' માં

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.