તાજેતરની પોસ્ટસ

ઑગસ્ટ 31, 2012

યુ.કે. બાઇટ્સઃ બદલો

          ગઈકાલે એક પાકિસ્તાની મિત્ર સાથે વાત કરતાં-કરતાં એક મુદ્દો નીકળ્યો. મે કહ્યું, 'આપણા લોકો (મતલબ કે મોટા ભાગના એશિયન) અહીં ભણવાના નામે આવે છે અને નોકરી કરીને પૈસા કમાવા લાગે છે.'
          એ મિત્રએ સરસ જવાબ આપ્યો. એણે કહ્યું, 'એમ તો ઇસ્ટ ઇન્ડિયા કંપની પણ ભારતમાં વેપાર કરવાના નામે જ આવી હતીને!'

4 ટિપ્પણીઓ:

 1. સરસ વાત કહી પાકિસ્તાની મિત્રે.

  જવાબ આપોકાઢી નાખો
 2. Really Good one!!! If this would be on facebook my response will be "DOUBLE LIKE"!
  That is what happening at UK, US and Australia...Reverse trend is now from Asian to These countries and slowly taking over
  For example here....
  Labor (Tradies) work force from White Gentlemen (With Convict ancestry ground!) to most of them are from Lebanon
  Taxi drivers now Indian(punjabis), from Pakistan and middle eastern
  Process Workers at industry are Chinese, Vietnamies, Phillipinno!
  Sydney Accountats are Gujarati now!
  And these are few example
  Here Part time small job work force is "Overseas Students" majority of them from Asia

  Moral of the story in 50 years time UK, US and Australia will be dominant by Asians!
  Have fun!


  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.