તાજેતરની પોસ્ટસ

ઑગસ્ટ 28, 2012

ઉત્તરથી દક્ષિણ સુધી?


જો હું તારી જગ્યાએ હોત,
તો હું પણ તારી જેમ જ
મારી પર હસતો હોત.

પણ અહીંથી આ જગત
એટલું મનમોહક નથી,
અને ત્યાંથી,
તું જોઈ શકીશ, હસી શકીશ,
પણ સ્પર્શી નહીં શકે.
આવજે.

આવીશ?
ઉત્તરથી દક્ષિણ સુધી?

રિલેટેડ બ્લૉગપોસ્ટઃ


1 ટિપ્પણી:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.