તાજેતરની પોસ્ટસ

July 08, 2012

યુ.કે. બાઇટ્સઃ Play Me, I'm Yours

          City of London Festival ની ગોલ્ડન જ્યુબિલી નિમિત્તે સેન્ટ્રલ લંડનમાં જાહેર જગ્યાઓમાં કુલ ૫૦ પિઆનો મૂકવામાં આવ્યા છે જેને કોઈ પણ વગાડી શકે છે. આજે ત્રણ જગ્યાએ તે જોવા મળ્યા અને દરેક પિઆનો કોઈને કોઈ વગાડી રહ્યું હતું અને આજુબાજુ લોકો શાંતિથી સાંભળી રહ્યા હતા. અને એ પિઆનો વગાડવા માટે આમંત્રણ પણ આપેલું હતું - "Play Me, I'm Yours." આ સંગીતમય વિચાર ગમ્યો.
          બસ એક જ સવાલઃ આપણે ત્યાં આવી રીતે જાહેરમાં પિઆનો પડ્યા રહેતા હોય તો શું થાય?

2 comments:

 1. પહેલે દિવસે પિયાનો પડ્યો હોઈ , ને બીજે દિવસે ગાયબ થઇ ગયો હોઈ ! અથવા
  , તેના પટ ગેરકાયદે દબાણ થઇ ગયું હોઈ ! અથવા
  , તેના બધા જ પાર્ટ બધાએં સરખા ભાગે વહેચી લીધા હોઈ !

  ReplyDelete
  Replies
  1. મને પણ એમ જ લાગ્યું હતું.

   Delete

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.