૨૦૦૯ અને ૨૦૧૦ માં સ્ટુડન્ટ વિઝા પર ઉતરી આવેલા ધાડા પછી આ વિન્ડો એડ્વર્ટાઇઝ્મેન્ટમાં 'Massage Indian Gujarati Girls' જેવી જાહેરાત પણ નિયમિત જોવા મળે છે. પહેલા Indian Massage ની જાહેરાત જોવા મળતી પણ તેમાં 'Gujarati' કે 'ગુજરાતી' શબ્દ હવે ઉમેરાયેલા જોવા મળે છે. જુઓ નીચેનો ફોટોઃ
આ નિરીક્ષણને પુષ્ટિ આપતા સમાચાર આજના (૧૩ જુલાઇ, ૨૦૧૨) 'દિવ્ય ભાસ્કર'માં આવ્યા છે. આ રહી તેની લિંકઃ http://goo.gl/YhFPy
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.