તાજેતરની પોસ્ટસ

July 26, 2012

યુ.કે. બાઇટ્સઃ ગુજરાતીમાં ભજવાયેલ શેક્સપિયરના નાટકની વીડિયો લિંક

          મે મહિનામાં 'ગ્લોબ ટુ ગ્લોબ' કાર્યક્રમ હેઠળ શેક્સપિયરના ગ્લોબ થિયેટરમાં તેના 'All's Well That Ends Well' નું ગુજરાતી સ્વરૂપાંતર 'મારો પિયુ ગયો રંગૂન' રજૂ થયું હતું. જે ચૂકી ગયા હતા તેના માટે BBC દ્વારા અહીં વીડિયો મૂકવામાં આવ્યો છે. ૨ કલાકને ૧૫ મિનિટ સમય કાઢીને આ મનોરંજક નાટક અચૂક જોવા જેવું છે. જોકે ગુજરાત અને મુંબઈ વાળાને તો આ નાટક સ્ટેજ પર જોવાનો મોકો મળી શકે તેમ છે.

રિલેટેડ બ્લૉગપોસ્ટ્સઃ

3 comments:

 1. વાહ ભાઈ વાહ, ખુબ સરસ સમાચાર આપ્યા.
  આ weekend માં વાત.

  ReplyDelete
  Replies
  1. જોઈને કહેજો કેવું લાગ્યું.

   Delete
 2. સરસ. સમય કાઢીને જોવું પડશે.

  ReplyDelete

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.