તાજેતરની પોસ્ટસ

જૂન 16, 2012

યુ.કે. બાઇટ્સઃ Hooliganism ને બદલે Secularism

          યુરોકપની પોલેન્ડ અને રશિયા વચ્ચેની મેચ બાદ થયેલા તોફાનોના સંદર્ભે આજે એક પોલિશ મિત્ર ફરિયાદ કરતી હતી કે જ્યારથી આ તોફાનો થયા છે ત્યારથી અહીંના (યુ.કે.ના) મિડીયામાં પોલેન્ડને એવી રીતે રજૂ કરવામાં આવે છે કે જાણે તમે પોલેન્ડમાં પગ મૂકશોને કોઈ તમને મારવા દોડશે. મને તેની પીડા સારી રીતે સમજાતી હતી. ૨૦૦૨ના કોમી રમખાણો બાદ ગુજરાતને પણ એવી જ રીતે રજૂ કરવામાં આવતું હતું. ફર્ક ખાલી શબ્દોનો હતોઃ Hooliganism ને બદલે Secularism. ભજવનારા બદલાયા હતાં પણ નાટકનો તખ્તો અને નિર્માતા તો એના એજ હતાંને?

2 ટિપ્પણીઓ:

 1. Chiragbhai,

  I think, the comparison between two events is irrelevant and mis-placed looking at the human life losses and larger impacts of the two. And did you notice? In that news link that you have given, the Polish minister was 'disgusted' and 'ashamed' by what has happened. The administration appears to be neutral in the hay days of the event instead of appearing to be taking sides by trying to justify it in anyway. I am sure that victims here were not feeling to be dis-possessed by the administration (whoever the victim was irrespective of their religion). Such victimization of self (that someone is maligning my country-state-region) comes in a way of an understanding the impacts of the events.

  Rutul

  જવાબ આપોકાઢી નાખો
 2. ૠતુલભાઈ,

  મારો મુદ્દો રાજકારણ નહી પણ મિડીયાનો છે. શું એ વખતે આપણું મિડીયા તટસ્થ હતું?

  અને યુટ્યુબ પર આ ઘટનાના સંદર્ભે disgusted અને ashamed શબ્દો બોલનારા ઘણા ભારતીય રાજકારણીઓ મળી રહેશે, કારણ કે બોલ્યા કરવું એજ તો એમનું કામ છે.

  જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.