તાજેતરની પોસ્ટસ

June 01, 2012

મારિઓ પુઝોની 'ધ ગોડફાધર'માંથી એક અંશ

          મારિઓ પુઝો (Mario Puzo) ની જગવિખ્યાત નવલકથા 'ધ ગોડફારધર' (The Godfather) માં ડોનના ત્રીજા પુત્ર માઇકલ (Michael) ની ગર્લફ્રેન્ડ કે (Kay) 'માઇકલના પિતા બધાને મદદ કરતાં રહે છે.' તે જાણ્યા પછીમાઇકલને પ્રશ્ન કરે છેઃ "Are you sure you're not jealous of your father?" તેના જવાબમાં માઇકલ કહે છેઃ "You know those Arctic explorers who leave caches of food scattered on the route to the North Pole? Just in case they may need them someday? That's my father's favours."

2 comments:

 1. બે'ક વરસ પહેલા મિત્ર કેયુર કોટકે આનો ગુજરાતી અનુવાદ શરૂ કર્યો હતો પરંતુ અમુક ટેકનિકલ કારણોસર ત્રણ પ્રકરણ બાદ અટકાવી દીધો હતો.

  http://kotakkeyur.blogspot.com/2010/02/blog-post_12.html

  ReplyDelete
  Replies
  1. રજનીભાઈ, માહિતી બદલ આભાર. એ અનુવાદ અટકી ગયો, તે ખોટું થયું.

   Delete

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.