તાજેતરની પોસ્ટસ

May 22, 2012

યુ.કે. બાઇટ્સઃ જસ્ટ લાઇક યુ

          આ તો સરળ શબ્દોમાં અપાયેલી ધમકી ગમી એટલે આપની સાથે શેર કરું છુઃ


          આ બધા ટિકિટ ઇન્સ્પેક્ટર (આપણી ભાષામાં ટિસિ/ટિકિટ ચેકર) વિષે એક વાત નોંધવી રહી. તેઓ એકદમ નમ્રતાથી ટિકિટની માંગણી કરશે અને તેને ચકાસ્યા બાદ થેંક્યું પણ કહેશે. તમારી પર રોફ ઝાડવા નહીં પણ પોતાની નોકરીની ફરજ રૂપે આવ્યા છે, તે તેમને ચોક્કસ યાદ હોય છે.

રિલેટેડ પોસ્ટ્સઃ

No comments:

Post a Comment

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.