થોડા સમય પહેલા 'ગુજરાત સમાચાર'ની વેબસાઇટ શીર્ષક હેઠળ એક ફોટો મૂક્યો હતો. કોઈને એ સંદેશ અધૂરો લાગ્યો હશે, માટે તેમણે તેમાં પોતાની તરફથી 'સુધારો' કર્યો છે:
ભાવ વધારાને બાદ કરતાં, આમ તો ટ્યુબ સર્વિસ એકદમ સરસ છે. આવી ફરિયાદ કરનારને મુંબઈની લોકલ ટ્રેનમાં બેસાડવામાં આવે તો કેવું?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.