તાજેતરની પોસ્ટસ

એપ્રિલ 02, 2012

વ્યસનપુરથી લગ્ન કંકોતરી

          જૂની ડાયરીઓ ફેંદતા એક ડાયરીની વચ્ચેથી આ હાથમાં લાગ્યું. આમ તો તમને બધાને મળ્યું જ હશે, પણ ફરી એક વાર બિમારી માતાની અસીમ કૃપાથી નિર્ધારેલ બીડીબેન ના કેન્સરકુમાર સાથેના અશુભ લગ્નમાં પધારવા આમંત્રણ પાઠવું છું જેમાં ગળફા ગોવિંદ ખાસ પધારવાના છે-


2 ટિપ્પણીઓ:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.