તાજેતરની પોસ્ટસ

માર્ચ 29, 2012

યુ.કે. બાઇટ્સઃ 'ગુજરાત સમાચાર'ની વેબસાઇટ


              બેકરલૂ લાઈનની એક ટ્યુબમાં TFL ની આ જાહેરાત જોઈને અનાયાસે ગુજરાત સમાચારની વેબસાઇટ યાદ આવી ગઈ. વર્તમાનપત્ર નહી પણ તેની સાઇટ વિશે ફરિયાદ છે. થોડીક તો યુઝર ફ્રેન્ડલી બનાવો? TFL નો સંદેશ પણ કંઈક અલગ જ છે. તેને વાંચવા ઇમેજ પર ક્લિક કરો.

1 ટિપ્પણી:

  1. વાત હાવ હાચી પણ -
    ઇમો એવું સ ક ઇની હરખોમણીમો હુરજની વેબસીટમો બવ કચરો સ. બારલી મકાથી જ હારું દેખાય સ, મોય તો બધું બમે બમ. મોયલા ગુણ માદેવ જોણ.

    જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.