તાજેતરની પોસ્ટસ

March 25, 2012

યુ.કે. બાઇટ્સઃ યુ.કે. આવી ગયું ભારતની નજીક

          ગઈ કાલ સુધી યુ.કે. અને ભારત વચ્ચે સમયનો તફાવત સાડા પાંચ કલાકનો હતો. આજથી હવે સમર ટાઈમ શરૂ અને અમે એક કલાક ભારતની નજીક આવી ગયા માટે હવે સમયનો તફાવત છે માત્ર સાડા ચાર કલાક . જોકે ઑક્ટોબર મહિનામાં એક કલાક વધારે સૂવા મળ્યું હતું માટે આજે એક કલાક ઓછું સૂવા મળશે.

No comments:

Post a Comment

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.