એક ઓસ્ટ્રેલિયન એરપોર્ટ પર એક અંગ્રેજ સજ્જન તેમનું ઇમિગ્રેશન ક્લિયર કરાવવા લાઇનમાં ઊભા હોય છે. તેમનો વારો આવતાં ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન ઓફિસર તેમને પૂછે છે, 'સર, તમારી વિરુદ્ધ કોઈ ક્રિમિનલ કન્વિક્શન છે?'
'મને ખબર નહીં કે તે હજી પણ ફરજિયાત છે!' અંગ્રેજ સજ્જને જવાબ આપ્યો.
(આજે કોમનવેલ્થ બેન્ક સિરીઝની ૭મી મેચની શરૂઆતમાં એક કોમેન્ટેટરે કહેલ ટુચકો.)
LOL. Good point!
જવાબ આપોકાઢી નાખો