તાજેતરની પોસ્ટસ

ડિસેમ્બર 09, 2011

યુ.કે. બાઇટ્સઃ Please Inform the iPhoners

          આજે Warwick Avenue થી બેકરલુ લાઈન પકડી, ત્યારે Queens Park આવતાં પહેલા ટ્યુબ ઓપરેટરે રમૂજી ઉ‌‌દઘોષણા કરી હતીઃ "Ladies and Gentlemen, this train will terminate at the next station. Pleas take your all belongings with you. Please inform the iPhoners sitting next to you that the train will terminate at next stop." ઈઅર ફોન ભરાવી સંગીત સાંભળનારા iPhoners માટે તેણે આ ઉદઘોષણા કરી હતી. મારી સામે જ બે સન્નારીઓ બેઠી હતી - માતા અને પુત્રી અને પુત્રીના હાથમાં iPhone હતો. બંને આ સાંભળીને એકબીજાની સામે જોઈને મલકી પડ્યાં!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.