તાજેતરની પોસ્ટસ

ડિસેમ્બર 04, 2011

યુ.કે. બાઇટ્સઃ ક્રિસમસના ગીતો

          આજે હેરોના સેંટ એન્ન'સ શૉપિંગ સેન્ટરમાં વૃદ્ધોની એક ચેરિટી દ્વારા યોજાયેલ ક્રિસમસના ગીતોનો કાર્યક્રમ જોવા મળ્યો. સાચું કહું તો ગીતના શબ્દોમાં કંઈ જ ખબર ન પડી, પરંતું એ ગીતો દ્વારા ઊઠતો રવ સ્પર્શી ગયો. વૃદ્ધ ગાયકોનો જુસ્સો પણ ગમ્યો. સાથે-સાથે જ William Wordsworth નું પ્રખ્યાત ballad 'The Solitary Reaper' પણ યાદ આવી ગયું-

Whate'er the theme, the Maiden sang
As if her song could have no ending;
I saw her singing at her work,
And o'er the sickle bending; -
I listen'd, motionless and still;
And, as I mounted up the hill,
The music in my heart I bore,
Long after it was heard no more.

          એ કાર્યક્રમના એક ગીતની વીડિયો ક્લીપઃ


          ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.