તાજેતરની પોસ્ટસ

November 19, 2011

યુ.કે. બાઇટ્સઃ પારકા (બ્રેન્ટ કાઉન્સિલના) પૈસે દિવાળી!

          ભારતીયોની બહુમતી ધરાવતા લંડનના બ્રેન્ટ કાઉન્સિલમાં દિવાળીની ઉજવણીનું બિલ ધરખમ આવે છે, કારણ કે પ્રતિવર્ષ કાઉન્સિલ દ્વારા દિવાળી પરેડ અને ફાયરવર્કસનું આયોજન કરવામાં આવે છે. પરેડ ઇલિંગ રોડ પર આવેલ સનાતન મંદિરથી શરૂ થઈ ને બરહમ પાર્ક સુધી થાય છે અને પછી પાર્કમાં ફાયરવર્કસ શો હોય છે. દિવાળી પહેલાનું વિક-એન્ડ આ માટે નક્કી માનવામાં આવે છે. પણ આ વખતે કાઉન્સિલ દ્વારા દિવાળી અને દેવ દિવાળીને વચ્ચે આ આયોજન થયું અને તેમાં પણ પરેડ નહોતી થઈ, માત્ર ફાયરવર્ક્સ શો થયો, તેની વિડિયો ક્લીપઃ


No comments:

Post a Comment

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.