તાજેતરની પોસ્ટસ

ઑક્ટોબર 24, 2011

યુ.કે. બાઇટ્સઃ પબ કલ્ચરમાં પરિવર્તન

          ઇંગ્લિશ કલ્ચરમાં પબ (કે બાર)નું આગવું મહત્વ છે. એકબીજાને હળવા-મળવા માટે લોકો પબ કે કોફી-શોપનો જ ઉપયોગ કરે છે. હજી પણ તેને સોશ્યલાઈઝ થવા માટેનું સૌથી અગત્યનું સ્થળ માનવામાં આવે છે. મારી એક વિદ્યાર્થીની કહેતી હતી કે તેના ગામની મધ્યમાં જ એક ૩૦૦ વર્ષ જેટલું જૂનું પબ આવેલું છે અને ગામના બધા જ તહેવાર કે કાર્યક્રમ ત્યાં જ થાય અને એકબીજાને મળવા માટે પણ એજ સ્થળ. ભારતીયોની બહુધા સંખ્યા ધરાવનાર વેમ્બલી વિસ્તારમાં આવા ટ્રેડિશનલ બ્રિટિશ પબ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ભારતીય બની ગયા છે. તેમણે પબમાં મંચિંગ માટે ટીક્કા મસાલા, ભજીયા અને સમોસા ઑફર કરવા પડે છે. જુઓઃ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.