તાજેતરની પોસ્ટસ

September 12, 2011

યુ.કે. બાઇટ્સઃ ૧૪૦ વાર સ્વાગત

ઓલિમ્પિક ૨૦૧૨ ના યજમાન લંડનની બ્રેન્ટ કાઉન્સિલે ભાગ લેનાર ૨૦૫ દેશમાં બોલાતી ૧૪૦ ભાષાઓમાં Welcome લખીને વેમ્બલી સ્ટેડિયમની બહાર આવું ચિત્ર લગાડ્યું છેઃ


તેની બાજુમાં બ્રેન્ટ કાઉન્સિલ તરફથી એક સંદેશ પણ છેઃ


No comments:

Post a Comment

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.