તાજેતરની પોસ્ટસ

સપ્ટેમ્બર 06, 2011

યુ.કે. બાઇટ્સઃ અંગ્રેજી ભાષા

સતત ઉત્ક્રાંત થતા રહેવું એ કોઈ પણ ભાષાનો સૌથી અગત્યનો ગુણધર્મ છે અને અંગ્રેજી ભાષા તેમાં શિરમોર છે. આ ભાષામાં જેટલા પ્રયોગ થાય છે તેટલા ભાગ્યે જ કોઈ ભાષામાં થતા હશે અને તેને સ્વીકૃતિ પણ ઝડપથી મળે છે. એક ઉદાહરણ નીચે જુઓઃઅહીં Salad અને Sandwich જેવા pure noun ને verb તરીકે વાપરવામાં આવ્યાં છે અને eat કે like જેવા કોઈ verbનો લોપ કરવામાં આવ્યો છે છતાં મતલબ એકદમ સાફ છે.

5 ટિપ્પણીઓ:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.