સર આર્થર કોનન ડોઈલ (Sir Arthur Conan Doyle) અને તેમણે સર્જેલ અજોડ અન્વેષક
શેરલૉક હોમ્સ, બંને જગ વિખ્યાત છે. ઘણા તેમને ડિટેક્ટિવ કથાઓના પિતામહ કહે છે. પોતાની કથાઓમાં શેરલૉક હોમ્સનું સરનામું તેઓ હંમેશા લંડનની બેકર સ્ટ્રીટનું આપતાં. માટે બેકર સ્ટ્રીટ ટ્યુબ સ્ટેશનની બહાર જ શેરલૉક હોમ્સનું એક લાક્ષણિક સ્ટેચ્યૂ મૂકવામાં આવ્યું છે. અને બેકર સ્ટ્રીટનું જે કાલ્પનિક સરનામું ડિટેક્ટિવ હોમ્સના નામે હતું, ત્યાં જ પ્રશાસન દ્વારા
ધી શેરલોક હોમ્સ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. આપણા દેશમાં પણ લેખકોને આટલું સન્માન આપવામાં આવે તેવી ખ્વાહિશ. [સાથે-સાથે જ એવી પણ ખ્વાહિશ કે મારા અમદાવાદના શાહીબાગમાં શચી મૈનાકનું સ્ટેચ્યૂ બનાવવામાં આવે. :) ]
 |
બેકર સ્ટ્રીટ ટ્યુબ સ્ટેશનની બહાર મૂકેલું શેરલૉક હોમ્સનું સ્ટેચ્યૂ |
 |
બેકર સ્ટ્રીટ પર આવેલું ધી શેરલૉક હોમ્સ મ્યુઝિયમ |
સર આર્થર કોનન ડોઈલના પુસ્તકો
પ્રોજેક્ટ ગુટેનબર્ગની સાઈટ પર વિનામૂલ્યે પ્રાપ્ય છે.
hajaro loko aa museum jova aave che.. Ahmedabad ma gandhi ashram jova pan ocha loko jaay che..
ReplyDeleteશ્રી ચિરાગભાઇ શેરલોક હોમ્સની નવલકથાઓનો ગુજરાતી અનુવાદ ઉપ્લબ્ધ છે ખરો...
ReplyDeleteટૂંકી વાર્તાના અનુવાદ જોયા છે. નવલકથાનો અનુવાદ જોયાનું સ્મરણ નથી. પણ મારી માન્યતા મુજબ હોવા તો જોઈએ.
Delete