તાજેતરની પોસ્ટસ

જૂન 15, 2011

યુ.કે. બાઇટ્સઃ મગ્ન

     ઘણા પુસ્તકોમાં ફૂલોના રસ પી રહેલ ભ્રમરના વર્ણન વાંચ્યા હતા, પણ ભારતમાં રહ્યો એ દરમિયાન એક વાર પણ એ દ્રશ્ય જોવા નહોતો પામ્યો. અહીં આવીને તે દ્રશ્ય ઘણીવાર જોવા મળ્યું અને આજે તેનો ફોટો પણ પાડવા મળ્યો. તે ભ્રમર એટલો મગ્ન હતો (કે હતી) કે તેને ફોટા પાડનારની કોઈ જ પરવા નહોતી. એકાગ્રતાનો સ-રસ પાઠ!
Ful Ane Bhamaro Ful Ane Bhamaro

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.