ડી.ડી.એલ.જે.ના પહેલા જ દ્રશ્યમાં અમરીશપુરી જ્યાં કબૂતરોને દાણા નાખતો બતાવવામાં આવ્યો છે એ સ્થળ એટલે ટ્રફાલ્ગર સ્ક્વેર. હવે જો ઉપરનો ફોટો બતાવી કોઈને એમ કહેવામાં આવે કે આ ફોટો ટ્રફાલ્ગર સ્ક્વેરનો છે, તો કોઈ માને નહિ, પણ હકીકત નીચેના ફોટામાં જુઓ.
ઘણા સમયથી ટ્રફાલ્ગર સ્ક્વેર વિવિધ સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યો છે અને ત્યાં ન્યુ યર ઇવ કે દિવાલી સેલિબ્રેશન જેવા કેટલાય વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા રહે છે. ઇંગ્લેન્ડના સૌથી પ્રખ્યાત સ્થળોમાંનું એક. અને આજ સ્ક્વેર પર નેશનલ ગેલેરી પણ આવેલી છે, જેની વાત ફરી ક્યારેક.
![]() | ![]() | ![]() |
![]() | ![]() | ![]() |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.