તાજેતરની પોસ્ટસ

June 10, 2011

યુ.કે. બાઇટ્સઃ શું કહેવું આ લોકોને?


     જ્યારે અન્ના હઝારેએ (કે હજારે) લોકપાલ બિલના મુદ્દે ઉપવાસ કરીને આખા ભારતને હિલોળે ચડાવ્યું હતું ત્યારે યુ.કે. ના મેટ્રો વર્તમાનપત્રમાં તેના વિષે એક અક્ષર પણ નહોતો છપાયો અને બે હાથીઓએ મૈસુરમાં રમખાણ મચાવ્યું તેના માટે અડધા પાનાનો સચિત્ર અહેવાલ? શું કહેવું આ લોકોને? (જોકે અહેવાલનું શીર્ષક ગમ્યું!)

No comments:

Post a Comment

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.