તાજેતરની પોસ્ટસ

મે 07, 2011

યુ.કે. બાઇટ્સઃ How is That?મારા હાથમાં છે Dell Inspiron 1520 જેમાં Kubuntu 10.10 દોડે છે.
આર્નાના હાથ છે Asus Eee PC 701SD જેમાં Ubuntu Netbook Edition 10.10 દોડે છે.
કાજલના હાથમાં છે Samsung N130 જેમાં Windows XP માંડ-માંડ ચાલે છે.

1 ટિપ્પણી:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.