તાજેતરની પોસ્ટસ

મે 25, 2011

ગાંધીજી અને ટાંકણી

          એક વાર ગાંધીજીને કોઈ અંગ્રેજે ચાર પાના ભરીને ભયાનક ગાળો વાળો પત્ર લખ્યો. ગાંધીજીએ શાંતિથી એ પત્ર વાંચીને, તેના ચાર કાગળ જોડે રાખવા મારેલી ટાંકણી કાઢીને સાચવીને મૂકી દીધી. તેમના અંગત સચિવ સમા મહાદેવભાઈએ પૂછ્યું, "બાપુ, પત્રમાં શું છે?" બાપુએ કહ્યું, "કંઈ ખાસ નથી. તેમાંથી જે રાખવા જેવું છે તે રાખી લીધું છે."

1 ટિપ્પણી:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.