અભિન્ન
'જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી.'
Pages
શુભારંભ
મારા વિષે
વાચનયાત્રા
યુ.કે. બાઇટ્સ
આર્ના
તાજેતરની પોસ્ટસ
Auto Scroll Posts by Wat2Blogging
January 10, 2010
પૂર્ણાંગિની
જ્યારે જ્યારે સાંભળું છું
'અર્ધાંગિની' સંબોધન,
ત્યારે ત્યારે અહેસાસ થાય છે
એક અધુરપનો;
અને તવ આગમનથી
તો મારા જીવનમાં
પ્રથમવાર
એક પૂર્ણતાની લાગણી
પ્રસરી રહી છે.
તને હું
મારી 'પૂર્ણાંગિની'
કેમ ન કહું?
-ચિરાગ ઠક્કર 'જય'
No comments:
Post a Comment
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.