તાજેતરની પોસ્ટસ

જૂન 27, 2009

પ્રેમની બાજી

એ શર્ત પર લગાવું હું બાજી પ્રેમની પ્રિયા,
હાર્યો તો હું તારો, ને જીત્યો તો તું મારી.

(વર્ષો પહેલા આ શેર ક્યાંક વાંચ્યો હતો. શબ્દફેર કે શાયરનું નામ જાણતા હોવ તો જરૂ જણાવશો.)

1 ટિપ્પણી:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.