તાજેતરની પોસ્ટસ

જૂન 25, 2009

આ પ્રેમની રમત

આ પ્રેમની રમત પણ કમાલ છે,

હાર હોય કે જીત એક સરખી ધમાલ છે,

નિરાળા એના નિયમ નિરાળી એની ચાલ છે,

હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.