એક ગરીબ માણસ પાસેના તળાવમાંથી માછલી પકડી લાવ્યો.
એની પત્ની એ માછલી પકવી ન શકી . . . . .
કેમ કે એની પાસે
ગેસ ન હતો,
લાઇટ ન હતી,
તેલ ન હતું
આખરે એ માણસ માછલીને ફરીથી તળાવમાં મૂકી દીધી…..
પાણીમાંથી ડોકું બહાર કાઢી માછલી એ આભારવશ નારો લગાવ્યો
કોંગ્રેસ જિંદાબાદ !(રજની અગ્રાવતના બ્લોગ પરથી સાભાર)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.