તાજેતરની પોસ્ટસ

માર્ચ 30, 2009

નથી મળવાની ખુશી સંપત્તિમાં

આ મોજાંઓ રડીને કહે છે જગતને

ભીતર માંહે મોતી ભર્યા છે છતાંયે

સમંદરનાં ખારાં જીવન થઈ ગયા છે.

- બરકત વિરાણી 'બેફામ'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.